KSAR 11+

🌾

KSAR 11+ – Package of Practices

Select a language below to read the full farming guide.

POP Guide

🌾 દિવેલા (એરંડા) પાકની ખેતી પદ્ધતિ

(Castor - Package of Practices)
1
1️⃣ પ્રાથમિક માહિતી: (Primary Information)
વિગત માહિતી
જમીન ગોરાડુ, રેતાળ
વાવણી સમય વર્ષા (ચોમાસુ)
બીજદર
(કિ.ગ્રા. પ્રતિ હેકટર)
૮-૧૦
રોપણી અંતર
(સે.મી.)
પિયત: ૧૫૦ x ૯૦
બિનપિયત: ૧૨૦ x ૬૦
2
2️⃣ તૈયારી અને વાવણી: (Preparation & Sowing)
વિગત માહિતી
જમીનની તૈયારી વાવણી પહેલા ઊંડી ખેડ કરવી.
બીજ માવજત બીજને ૨ ગ્રામ / કિલોગ્રામના દરે થાયરમ અથવા ૨ ગ્રામ / કિલોગ્રામના દરે કાર્બેન્ડાઝીમથી માવજત કરો.
વાવણી પધ્ધતિ ડીબલરનો અથવા સીડ ડ્રીલનો ઉપયોગ કરીને બીજને જમીનમાં ૨ થી ૩ ઇંચ ની ઊંડાઈ વાવેતર કરવું.
3
3️⃣ ખાતર અને પિયત: (Fertilizer & Irrigation)
વિગત માહિતી
સેન્દ્રિય ખાતર
(ટન/હેકટર)
૧૦ ટન છાણીયું ખાતર
રસાયણિક ખાતર
(કિ.ગ્રા./ હેકટર)
કુલ:- ૭૫:૫૦:૦૦ (NPK)
પાયામાં:- ૩૭.૫:૫૦:૦૦ (NPK)
વાવણીના ૪૫ દિવસ પછી:- ૨૦ નાઇટ્રોજન (N)
પિયત જમીન અને આબોહવા મુજબ પિયત કરવું ખાસ કરીને ફૂલ અને ગાંગડા બેસવાના સમયે જમીનમાં ભેજની ખેંચ પડવા ન દેવી.
4
4️⃣ પાક સંરક્ષણ: (Crop Protection)
વિગત વ્યવસ્થાપન
નિંદાણ વાવણી પછી ૨૫ દિવસ પછી બ્લેડ હેરો વડે ૨-૩ વખત આંતરખેડ શરૂ કરો અને ત્યારબાદ ૧૫-૨૦ દિવસના અંતરે ૨-૩ હાથથી નીંદણ કાઢો.
રોગ નિયંત્રણ ૧૨૫ કિલો છાણીયું / હેક્ટરમાં ટી. વીરિડી (૨.૫ કિલોગ્રામ) મિશ્રણનો માટીમાં ઉપયોગ. પ્રોપીકોનાઝોલનો ઉપયોગ ગ્રેમોલ્ડના નિયંત્રણ માટે કરવો.
જીવાત નિયંત્રણ એરંડાના પાકમાં સેમિલુપર, અને પાન ખાનાર ઈયળ, સ્પોડોપ્ટેરા લિટુરા (ફે.)ના નિયંત્રણ માટે નીચેનામાંથી કોઈપણ એક એટલે કે જંતુનાશક ક્લોરપાયરીફોસ ૦.૦૫% અથવા સાયપરમેથ્રિન ૦.૦૧૫% અથવા ક્વિનાલફોસ ૦.૦૫% ના બે છંટકાવ (પહેલા ઉપદ્રવની શરૂઆતમાં અને બીજા છંટકાવના ૧૫ દિવસે) કરવાની ભલામણ કરવામાં આવે છે.
5
5️⃣ કાપણી અને નોંધ: (Harvesting & Note)
  • કાપણી / લણણી: વાવેતરના ૯૦-૧૨૦ દિવસ પછી પ્રથમ માળ પાકે છે. જયારે ૭૦% ગાંગડા સુકાવા લાગે અને પીળા પડવા લાગે ત્યારે કાપણી કરવી.
  • ખાસ નોંધ: ઉપરોક્ત વિગત કંપનીના રીસર્ચ કેન્દ્રો ઉપરના ટેસ્ટીંગ આધારીત છે. ખેતીકામ, પાણી, જમીન, હવામાન વગેરે પરીબળો અનુસાર તેમાં વધ ઘટ થઈ શકે છે.

🌾 एरंडी (कैस्टर) फसल की खेती पद्धति

(Castor - Package of Practices)
1
1️⃣ प्राथमिक जानकारी: (Primary Information)
विवरण जानकारी
भूमि गोराडू, रेतीली
बुआई का समय बारिश
बीज दर
(कि.ग्रा./ हेकटर)
८-१०
रोपण दूरी
(सेमी)
सिंचाई: १५० x ९०
बिना सिंचाई वाला: १२० x ६०
2
2️⃣ तैयारी और बुआई: (Preparation & Sowing)
विवरण जानकारी
भूमि की तैयारी बुवाई से पहले गहरी जुताई करें
बीजोपचार बीजों को २ ग्राम/किलोग्राम थायरम या २ ग्राम / किलोग्राम कार्बेन्डाजिम से उपचारित करें।
बुआई की विधि बीज को डिबलर या सीड ड्रिल का उपयोग करके मिट्टी में २ से ३ इंच गहराई तक बोएं
3
3️⃣ खाद और सिंचाई: (Fertilizer & Irrigation)
विवरण जानकारी
जैविक खाद
(टन/ हेकटर)
१० टन खाद
रासायनिक खाद
(कि.ग्रा./ हेकटर)
कुल:- ७५:५०:०० (एनपीके)
आधार में:- ३७.५:५०:०० (एनपीके)
बुवाई के ४५ दिन बाद:- २० नाइट्रोजन (N)
पियत (सिंचाई) मिट्टी और जलवायु के अनुसार सिंचाई करें, विशेष रूप से फूल आने और कलियाँ निकलने के दौरान मिट्टी में नमी की कमी न होने दें।
4
4️⃣ फसल सुरक्षा: (Crop Protection)
विवरण प्रबंधन
निराई बुवाई के २५ दिन बाद ब्लेड हैरो से २-३ बार अंतर-खेती शुरू करें और फिर १५-२० दिनों के अंतराल पर २-३ बार हाथ से निराई करें।
रोग नियंत्रण मिट्टी में टी. विरिडी (२.५ किग्रा) मिश्रण का १२५ किग्रा खाद/हेक्टर की दर से प्रयोग करे तथा ग्रे मोल्ड को नियंत्रित करने के लिए प्रोपिकोनाज़ोल का उपयोग करें।
कीट नियंत्रण अरंडी की फसल में सेमीलूपर और पत्ती खाने वाली सुंडी, स्पोडोप्टेरा लिदुरा (फ.) के नियंत्रण के लिए, निम्नलिखित कीटनाशकों में से किसी एक का छिड़काव अर्थात क्लोरपाइरीफोस ०.०५% या साइपरमेथिन ०.०१५% या क्विनालफोस ०.०५% (पहला छिड़काव संक्रमण की शुरुआत में और दूसरा छिड़काव १५ दिन बाद) की सिफारिश की जाती है।
5
5️⃣ कटाई और नोट: (Harvesting & Note)
  • कटाई: पहली फसल रोपण के ९०-१२० दिन बाद पकती है। जब ७०% डंठल सूखने लगें और पीले पड़ने लगें तब कटाई करें।
  • नोट: उपर की जानकारी कंपनी के रीसर्च सेन्टर मे हुए टेस्टींग के आधार पर है, खेतकाम, पानी, जमीन और मौसम जैसे कारणो से कम ज्यादा हो सकता है।